1. Home
  2. Tag "JammuKashmir"

કાશ્મીરમાં ભારે હિમવર્ષા: ફ્લાઈટ્સ રદ અને હાઈવે બંધ થતા મુસાફરો અટવાયા

શ્રીનગર, 23 જાન્યુઆરી 2026: કાશ્મીર ઘાટીમાં થયેલી બરફવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો છે. સતત થઈ રહેલા હિમપાત અને ખરાબ હવામાનની સૌથી વધુ અસર હવાઈ અને માર્ગ વ્યવહાર પર પડી છે. હિમ વર્ષાને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પડી છે. હવાઈસેવા અને વાહન વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો અટવાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સતત […]

જમ્મુ-કાશ્મીર: સાંબામાં ડ્રોન દ્વારા ફેંકાયેલ પિસ્તોલ અને ગ્રેનેડનો જથ્થો જપ્ત

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદેથી ડ્રોન દ્વારા હથિયારો ઘુસાડવાના વધુ એક પ્રયાસને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો છે. સાંબા સેક્ટરમાં મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો અને દારૂગોળાના જથ્થાને સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન રિકવર કરી લીધો છે. 125 બીએસએફ બટાલિયનના કાર્યક્ષેત્રમાં આવતા ફ્લોરા ગામ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code