જામનગર જિલ્લામાં PGVCLના દરોડા, 1.22 કરોડની વીજચોરી પકડાઈ
લાલપુરના મોટા લખિયા ગામે ઓઇલ મિલમાં 83 લાખની મોટી વીજ ચોરી પકડાઈ, જિલ્લામાં સતત ત્રીજા દિવસ વીજચોરી સામે ચેકિંગ ઝૂંબેશ યથાવત 90 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઈ જામનગરઃ જિલ્લામાં વીજચોરીનું દુષણ વધતું જાય છે. તેથી પીજીવીસીએલ વીજ કંપનીના લાઈન લોસમાં વધારો થતો જાય છે. આથી પીજીવીસીએલના અધિકારીઓ-કર્મચારીઓએ પોલીસની મદદ લઈને જામનદર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં […]