જામનગરના ખેડૂતોને ફાયદો, પહેલી વાર હરાજીમાં એરંડાનો ભાવ રૂ.1400 બોલાયો
યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ એરંડાના એક મણે 1400રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને મળ્યા યાર્ડમાં જુદી જુદી પાંચ જણસીનો રેકોર્ડ બ્રેક ભાવ જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને હરાજી દરમ્યાન મળ્યો છે. જામનગર પંથકના જ ફાચરીયા ગામનાસતિષભાઈ દામજીખેડૂત 16 ગુણી એરંડાના જથ્થા સાથે હાપામાર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હરાજી દરમિયાન સારા […]


