જામનગરમાં મેગા ડિમોલેશન, મ્યુનિએ 50 વધુ ગેરકાયદે દુકાનો તોડી પાડી
રૂપિયા 52 કરોડની સવા લાખ ફુટ જમીન પરના દબાણો હટાવાયા મ્યુનિની માલિકીની ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59 પર દબાણો કરાયા હતા, દબાણો હટાવવાની કાર્યવાહીમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો જામનગરઃ શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી અંદાજે 52 કરોડ રૂપિયાની કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યાને ખુલ્લી કરાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં […]


