બનાસકાંઠાના જસરામાં ત્રિ-દિવસીય અશ્વ-શોનું કરાયું આયોજન
અમદાવાદઃ બનાસકાંઠાના જસરા ખાતે તા. 9મી માર્ચથી તા. 11મી માર્ચ સુધી અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના અશ્વો સાથે તેમના ટ્રેનર ઉપસ્થિત રહેશે. 3 દિવસ સુધી ચાલનારા આ અશ્વ-શોમાં ગુજરાત પોલીસ અશ્વદળ દ્વારા દરરોજ ટેન્ટપેપિંગ અને જંપીંગના કાર્યક્રમ યોજવામાં આવશે. લાખણી તાલુકાના જસરામાં અદ્રૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઠેશ્વર […]