1. Home
  2. Tag "Jay shah"

વિમેન્સ પ્રીમિયર લીગનો શનિવારથી પ્રારંભ, પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે

દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન શુક્રવારથી શરૂ થશે. IPLની જેમ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા વર્ષે મહિલાઓ માટે T20 લીગ શરૂ કરી હતી. અગાઉ પણ બોર્ડે આવી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ તેને 2023માં IPL જેવું ફોર્મેટ આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં છેલ્લી વખત ફાઈનલ રમનાર બે ટીમો સામસામે ટકરાશે. દિલ્હી […]

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી જય શાહ જ નિભાવશે

નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ યથાવત રહેશે. જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જય શાહને અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ શ્રીલંકાએ રજુ કર્યો હતો. શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ […]

BCCI: જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે મળી બેઠક, વર્લ્ડ કપ અને એશિયા કપ અંગે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં એશિયા કપની સાથે આઈસીસી વર્લ્ડકપ રમાવવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલ તડામાર તૈયારી કરી રહ્યું છે. ખેલાડીઓ હાલ પ્રેકસિટ કરી રહ્યાં છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ એશિયાકપ અને વર્લ્ડકપમાં જીત માટે રણનીતિ તૈયારીઓ શરુ કરી છે. દરમિયાન બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ ગાંધી વચ્ચે બંધ […]

વર્ષ 2023-24 માટે એશિયાઈ ક્રિકેટ કેલેન્ડરની જાહેરાત,  ભારત-પાકિસ્તાન એક જ ગૃપમાં

એશિયાઈ ક્રિકેટ કેલેન્ડર જય શાહ દ્રાર જાહેર કરાયું ભારત-પાકિસ્તાન એક જ ગૃપમાં જોવા મળ્યા   દિલ્હીઃ- એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ જય શાહે આગામી બે વર્ષ માટે એશિયન ક્રિકેટનો રોડ મેપ જાહેર કર્યો છે. વર્ષ 2023 અને 2024માં એશિયામાં યોજાનારી મુખ્ય ટૂર્નામેન્ટની માહિતી તેમણે દરેક સાથે શેર કરી છે. આ ક્રિકેટ કેલેન્ડરમાં ભારત અને પાકિસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code