રણવીર સિંહની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ – મસ્તી મજાકમાં આપ્યો દર્શકોને ખાસ મેસેજ
રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારનું ચ્રેલર રિલીઝ રણવીર સિંહ ટોટલી ગુજરાતી લૂકમાં છવાયો મુંબઈઃ- બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંહ પોતાની એક્ટિંગને લઈને દર્શકોના દિલમાં સ્થાન બનાવામાં સફળ રહ્યા છે તેમણે બોલિવૂડમાં ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે ત્યારે ફરી એક વખત તેઓ જયેશભાઈ દોરદાર ફઇલ્મ લઈને આવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા […]