જેતલપુરમાં પાણીની ટાંકીની સીડી હાઈટેન્શન વાયરને અડી જતાં કરંટ લાગતા બેના મોત
પાણીની ટાંકી લિકેજ હોવાથી તપાસ કરવા બે યુવાનો આવ્યા હતા ટાંકી પર ચડવા લોખંડની સિડી લેતા વીજળીના હાઈટેશન્શન વાયરની સ્પર્શ થઈ વીજ કરંટ લાગતા બન્ને યુવાનો પટકાયા અમદાવીદઃ શહેરના છેવાડે આવેલા જેતલપુર પાસે એક એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર પાણીની ટાંકીમાં લીકેજ થતુ હતુ. તેથી કંપનીના બે કર્મચારીઓ પાણી લિકેજ ક્યાંથી થાય છે તેની તપાસ કરવા […]