છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી કોરોના પોઝિટિવ- ટ્વિટ કરીને આપી જાણકારી
કોરોનાનો કહેર દેશભરમાં છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી કોરોના પોઝિટિવ છત્તીસગઢઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયેલો જોવા મળે છે, દિવસેને દિવસે આ કેસની સંખ્યા વધતી જઈ હી છે, ત્યારે કોરોનાના દૈનિક કેસો પણ વધી રહ્યા છે,જેને લઈને ઘણા રાજ્યોએ આંશિક પ્રતિબંધો લાગૂ કરી દીધા છે.આવી સ્થિતિમાં હવે આરોગ્યમંત્રી પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા […]