રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસીય ઝારખંડના પ્રવાસે,દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ
રાંચી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની મુલાકાત લેશે અને તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 24 થી 26 મે સુધી રાંચીમાં રહેવાના છે. તેના શેડ્યૂલ મુજબ તે રાંચીના રાજભવનમાં રોકાશે. રાજધાની રાંચીની નવી હાઈકોર્ટ બિલ્ડીંગ અને નામકુમ સ્થિત IIT ખાતે આયોજિત […]


