મોદી સરકારના કાર્યકાળમાં 17.19 કરોડ નોકરીઓનું સર્જન થયું : મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં રોજગાર 2014-15માં 47.15 કરોડથી 36 ટકા વધીને 2023-24માં 64.33 કરોડ થઈ ગયો છે, જે એનડીએના કાર્યકાળ દરમિયાન રોજગાર નિર્માણમાં સુધારો દર્શાવે છે. મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, યુપીએના કાર્યકાળ દરમિયાન ભારતમાં રોજગારમાં લગભગ 7 ટકાનો વધારો થયો અને […]