1. Home
  2. Tag "Jobaiden"

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે ઈઝરાયલની મુલાકાત લેશે

દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્રારા ઈઝરાયને નિશઆન બનાવવામાં આવી રહ્યું છે જેમાં હજારો લોકોના મોત પણ થયા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે  અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે 18 ઓક્ટોબરના રોજ ઈઝરાયલની મુલાકાત લેવા જઈ રહ્યા છે આ મામલે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન એ જાણકારી આપી […]

ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન- પીએમ મોદીએ આમંત્રણ પાઠવ્યું

દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો મજબૂત બન્યા છે ત્યારે વિદેશી નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે,પીએમ મોદી દ્રારા દેશના સ્વતંત્રતા પર્વ હોય કે ગણતંત્રત દિવસનો પર્વ હોય વિદેશની નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તાજેતરની જાણકારી પ્રમાણે વર્ષ 2023 26મી જાન્યુઆરીના દિવસે પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અથિતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનને આમંત્રણ આપ્યું હોવાની […]

જી 20ના મહેમાન બને તે પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનના પત્ની કોરોના સંક્રમિત ,

દિલ્હીઃ ભારત આ વર્ષ  દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક  વિદેશના નેતાઓ  મંત્રીઓ આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવનાર છએ જેમા એક નામ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડનનું પણ સામેલ છે,જો કે બાઈડન 7 સપ્ટેમ્બરના રોજ ભારત આવી જવાના હતા પરંતુ હવે તેમની પત્ની જીલ બાઈડનની હેલ્થને લઈને એક મહત્વના સમાચાર […]

G 20 બેઠક માટે ભારત આવશે રાષ્ટ્રપતિ જોબાઈડન – અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે 8 સપ્ટેમ્બરે બેઠક યોજાશે

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે  આ મહિનાની 9 -10 તારીખએ રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે જે સદંર્ભે અનેક વિદેશી મંત્રીઓ નેતાઓ ભારતમાં આ સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન પણ આ બેઠકમાં ભાગ લેવા ભારત આવશે. ઉલ્લેખનીય છે કે […]

પીએમ મોદી-બાઈડેનની મિત્રતાથી ભારતને થયા અનેક લાભ, ‘અવકાશ’માં ભારતનો માર્ગ પણ મોકળો થયો

બાઈડન સાથેની પીએમ મોદીની મિત્રતા ફળી સ્પેસમાં ભારતનો માર્ગ બન્યો મોકળો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંધો ખૂબ જ સારા બની રહ્યા છે ખાસ કરીને અમેરિકા સાથેના સંબંધોની જો વાત કરીએ તો અનેક ક્ષેત્રમાં અમેરિકા ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે અને આગળ પણ સાથે મળીને કામ […]

યુએસ રાષ્ટ્ર્પતિ જોબાઈડેને બે ભારતીય-અમેરિકન CEO નs સલાહકાર સમિતિમાં નિયુક્ત કર્યા

  દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બે ભારતીય-અમેરિકન નાગરિકોને સલાહકાર સમિતિમાં સામેલ કર્યા  છે. તેમાં ફ્લેક્સના સીઈઓ રેવતી અદ્વૈતી અને નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલના સીઈઓ મનીષ બાપનાનો સમાવેશ થાય છે. આ બંને સીઈઓ ને તેમણે ‘વેપાર નીતિ અને વાટાઘાટો’ પરની સલાહકાર સમિતિ માટે નામાંકિત કર્યા.US અમેરિકામાં ભારતીય મૂળના લોકો સતત પોતાની […]

G-20 સમિટ પહેલા અમેરિકાએ કહ્યું ‘રાષ્ટ્રપતિ બાઈડન અને પીએમ મોદીની મિત્રતા વ્યવહારીક’

પીએમ મોદી અને બાઈડેનની લઈને અમેરિકાનું નિવેદન બન્નેની મિત્રતા ખૂબ જ વ્યવહારીક છે-અમેરિકા દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકા સહીત વિદેશ સાથેના તેમવા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે આ સાથે જ દરેક વિદેશમાં પીએમ મોદીની સરહાના પણ થઈ રહી છે ત્યારે હવે અમેરિકા તરફથી ભારત અને અને અમેરિકાની મિત્રતાને લઈને […]

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન એ ભારતને યુએનમાં સ્થાયી સભ્ય બનાવવા માટે આપ્યું સમર્થન

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનનું નિવેદન યુએનમાં કાયમી સભ્ય બનવા ભારતને સમર્થન આપ્યું દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું છે. ભારતની સાથોસાથ અમેરિકી રાષ્ટ્રપતિએ પણ જર્મની, જાપાનને યુએનના કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું છે. આ પહેલા પણ અમેરિકા ભારતને કાયમી સભ્ય બનાવવા માટે પોતાનું સમર્થન આપી ચૂક્યું છે. […]

અમેરિકા યુક્રેનની મદદે આવ્યું – રાષ્ટ્રપતિ બાઈડને એક અરબ ડોલરની કિમંતોના સુરક્ષા સાધનો આપવાની કરી જાહેરાત

યુક્રેનનીન મદદ કરશે અમેરિકા જોબાઈડને હથિયારો.રોકેટ સહીતના સાધનો આપવાની કરી જાહેરાત દિલ્હીઃ- વિશઅવની મહાસત્તા ગણાતું  અમેરિકાએ હવે યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે, અનેક સંકટ પરિસ્થિતિનો સામનો કરી રલેું યુક્રેનને આ મદદથી રક્ષા મળી શકે તેમ છે.કારણ કે યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે  સોમવારે યુક્રેનને વધુ 1 અબજ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી. યુએસ […]

પીએમ મોદી અને બાઈડનની બેઠક – કહ્યું, યુક્રેન-રશિયા બન્ને દેશના નેતાઓએ સામસામે આવીને વાત કરવી જોઈએ

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિની બેઠક બન્ને દેશના નેતાઓને આમને-સામને વાત કરવા જણાવ્યું દિલ્હીઃ- વિતેલા દિવસમે સોમનારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને વર્ચ્યૂઅલ બેઠક યોજી હતી,જેમાં યુક્રેન અને રશિયા સંકટ વચિચે મહત્વના મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી વોશિંગ્ટનમાં યોજાનારી ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની બેઠક પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code