અરે વાહ!આ દેશમાં નોકરી કરતા લોકોને હવે મળશે 2.5 દિવસની રજા,4.5 દિવસની જ નોકરી
યુએઈની સરકારનો મોટો નિર્ણય કર્મચારીઓને મળી મોટી રાહત દેશમાં પ્રવાસન ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે છે કોરોના બાદ કેટલાક દેશોમાં કર્મચારીઓને દેખભાલ રાખવા માટે સરકાર અનેક પ્રકારના પગલા ઉઠાવી રહી છે. કેટલાક દેશોમાં તો 3 દિવસ રજા અને 4 દિવસ કામ – એ રીતેની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે હવે કર્મચારીઓને વધારે રાહત મળે […]