અમદાવાદના જોધપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓનું 78 દિવસથી ચાલતું આંદોલન
મ્યુનિએ લોટસ સ્કૂલ પાસેથી શાક માર્કેટ હટાવીને પ્રહલાદનગરમાં જગ્યા ફાળવી, શાકભાજીના વેપારીઓ જોધપુરમાં જગ્યા ફાળવવાની માગ કરી રહ્યા છે મ્યુનિનો દાવો, AMC પ્લોટમાં કાયમી જગ્યા ફાળવી શકાય નહીં અમદાવાદઃ શહેરના જોધપુર વિસ્તારમાં લોટસ સ્કૂલ અને રિદ્ધિ ટાવર પાસે છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે શાકમાર્કેટ ભરાતી હતી. પણ થોડા સમય પહેલા મ્યુનિના સત્તાધિશોએ શાક માર્કેટ હટાવી […]