બાઇડેન સરકારે H1B વિઝા પરના પ્રતિબંધને હટાવવાને લઇને 31 માર્ચ પહેલા લેવો પડશે નિર્ણય
બાઇડેન તંત્રએ એચ-1બી વિઝા પર બેનને લઇને 31 માર્ચ પહેલા લેવો પડશે નિર્ણય 31 માર્ચના રોજ વિઝા પર બેનનો નિર્ણય પૂરો થઇ રહ્યો છે ગત વર્ષે 24 જૂને આ વીઝા શ્રેણી પર બેન લગાવાયો હતો નવી દિલ્હી: ઇલેક્શનના કેમ્પેઇન દરમિયાન H-1B વિઝા પર પ્રતિબંધનો વિરોધ કરનારા જો બાઇડેન તેના ભવિષ્ય અંગે દ્વિધામાં છે. બાઇડેન એડમિનિસ્ટ્રેશન […]


