આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં
ગુવાહાટી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને લઘુમતીઓ પરના અત્યાચારો વચ્ચે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. એક તરફ બાંગ્લાદેશમાં ઈશનિંદાના ખોટા આરોપસર હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી લોકોમાં રોષ છે, તો બીજી તરફ આસામ સરકારે સરહદ પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી સામે કાર્યવાહી શરૂ કરી છે. આસામ પોલીસ […]


