એનઆઇએમસીજે માં ભવાઈ અને આધુનિક પરિપ્રેક્ષનો સમન્વય થયો
અમદાવાદ: 28 નવેમ્બર, 2025: NIMCJ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે તાજેતરમાં પરંપરાગત લોકકલા ભવાઈ અને આધુનિક પરિપ્રેક્ષનો combines traditional and modern perspectives સમન્વય થયો હતો. સંસ્થાના બીએજેએમસી અભ્યાસક્ર્મના ભાગરૂપે યોજાયેલા લોકનૃત્ય ભવાઇના તાલીમ વર્કશોપ બાદ વિદ્યાર્થીઓએ વિવિધ ‘વેશ’ આધુનિક સમય સાથે તાલ મિલાવતા વિષયો પર રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ‘જસમા ઓડણ’ […]


