1. Home
  2. Tag "jp nadda"

મેઘાલય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ – બીજેપી અધ્યક્ષ નડ્ડાએ ભાજપનું ઘોષણા પત્ર રજૂ કર્યું

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીએ કસી કમર જેપી નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યુ શિલોંગઃ- ભારતીય જનતા પાર્ટી મેધાલયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે ચૂંટણીની તૈયારીઓ રુપે સરાકર દ્રારા વાયદાપત્ર જાહેર કરવામાં આવ્યું છે મેધાલયની ચૂંટણીને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજરોજ ઘોષણાપત્રની જાહેરાત કરી છે. બીજેપી એ અહીં સરકારી કર્મીઓ પર પેહલું પાસુ ફેક્યું […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારાયો – ગૃહમંત્રી શાહે આ નિર્ણય પર મ્હોર લગાવી

બીજેપી અધ્યક્ષ નડ્ડા જ આગામી અધ્યક્ષ રહેશે જૂન 2024 સુધી વધારાયો કાર્યકાળ દિલ્હી –  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળ વધારવાની વાત પર હવે મ્હોર લાગી ગઈ છો પ્રાપ્ત વિગત પ્રમાણે તેમનો  કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીએ આજે ​​જેપી નડ્ડા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રાજનાથ સિંહે આ પ્રસ્તાવ […]

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા જાળવી રાખવી મુશ્કેલીઃ શશી થરૂર

બેંગ્લોરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે દાવો કર્યો હતો કે ભાજપ માટે 2019ની ચૂંટણીની જીતનું 2024માં પુનરાવર્તન કરવું અશક્ય છે. કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા, તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ થરૂરે કહ્યું કે બીજેપીએ ઘણા રાજ્યોમાં તેની સરકાર ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે ભાજપે લોકસભાની 2019ની ચૂંટણીમાંમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમની પાસે હરિયાણા, ગુજરાત, […]

આવનારી 16 જાન્યુઆરીએ યોજાશે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક – જેપી નડ્ડાનો કાર્યકાળ વધવાની શક્યતાઓ

16 જાન્યુઆરીને ભાજપની કાર્યકારીણી બેઠક જેપી નડ્ડાનો કાર્યકાળ વધી શકે છે દિલ્હીઃ-  ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી 16-17 જાન્યુઆરીએ બે દિવસ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાવા જઈ રહી  છે અને તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળમાં વિસ્તરણને સમર્થન આપે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ અને 2024માં યોજાનારી સર્વ-મહત્વની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં […]

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ […]

પીએમ મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના જન્મદિવસ પર પાઠવી શુભેચ્છાઓ

આજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો જન્મદિવસ પ્રધાનમંત્રી મોદીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ દિલ્હીઃ- ભારકતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું નામ જેપી નડ્ડા કોઈની ઓળખનું મોહતાઝ નથી,બીજેપીમાં રહીને સતત પ્રગતિશીલ કાર્યો માટે તેઓ જાણીતા છએ ત્યારે એજ રોજ 2જી ડિસેમ્બરના દિવસે જેપી નડ્ડા પોતાનો 62 મો જન્મદિવસલ ઉજવી રહ્યા છે, આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાને […]

છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે. આજે ગુજરાત […]

મૈનપુરી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપાએ રઘુરાજ સિંહને મેદાનમાં ઉતાર્યાં

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વિભિન્ન રાજ્યોમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યાં છે. ભાજપાએ ઉત્તરપ્રદેશના મૈનપુરી લોકસભા બેઠક ઉપર રઘુરાજ સિંહ શાક્યને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નિધન બાદ મૈનપુરીની લોકસભાની બેઠક ખાલી પડી હતી. સમાજવાદી પાર્ટીએ આ બેઠક ઉપર મુલાયમસિંહની પુત્રવધુ ડિમ્પલ યાદવને મદાનમાં ઉતાર્યાં […]

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ધીમુ મતદાન, જે.પી.નડ્ડાએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 8 કલાકે 68 બેઠકો ઉપર શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા ધીમી જોવા મળે છે. સવારે 11 વાગ્યા સુધીમાં 18 ટકા જેટલુ મતદાન થયું હતું. સવારે 11 કલાક સુધીમાં શાહપુરમાં 11 ટકા, સુંદરનગરમાં 23 ટકા, નાચનમાં 13 ટકા, નાદૌનમાં 15 ટકા, ફતેહપુરમાં 20 ટકા, […]

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાએ છ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

વધારે બે મહિલાઓને ઉમેદવાર બનાવાયાં કુલ 166 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરાયં ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધુ તેજ બનશે અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપાએ વધુ છ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અગાઉ ભાજપાએ કુલ 182 બેઠકો પૈકી 160 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. જ્યારે વધુ 6ના નામ જાહેર કરવામાં આવ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code