ભારતની આરોગ્ય વ્યવસ્થા “સંપૂર્ણ સરકાર” અને “સંપૂર્ણ સમાજ”ના અભિગમને અપનાવે છે: જે.પી.નડ્ડા
નવી દિલ્હીઃ “ભારતનું આરોગ્ય તંત્ર સાર્વત્રિક આરોગ્ય કવચ (યુએચસી) પ્રાપ્ત કરવા માટે “સમગ્ર સરકાર” અને “સમગ્ર સમાજ”ના અભિગમને અપનાવે છે, જેમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.” કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં ડબ્લ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર (SEARO)ના 77માં સત્રના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આ જાણકારી […]