ફિલ્મ અભિનેતા દિલીપકુમારને જેઆરડી ટાટા પાસેથી મળી હતી જીવનની સૌથી મોટી શીખ
મુંબઈઃ બોલીવુડના એક સમયના સુપરસ્ટાર 98 વર્ષિય દિલીપકુમાર સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતા નથી. વધતી ઉંમર સાથે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત પણ નાદુરસ્ત છે. દરમિયાન ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર અને જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની ફ્લાઈટમાં થયેલી મુલાકાતનો કિસ્સો તેમણે પોતાની બાયોગ્રાફીમાં ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાતમાં અભિનેતાને જીવનની મોટી શીખ પણ મળી હતી. દિલીપકુમારે […]


