મશહૂર સિંગર જૂબિન નૌટિયાલનો આજે 33મો જન્મ દિવસ – રિયાલીટી શો માં રિજેક્ટ થયા બાદ પણ આજે સંગીત જગતમાં મોખરે
જૂબિન નૌટિયાલનો આજે જમ્ન દિવસે તેમણે અહી સુધીની સફર ખેડવા માટે ઘણો સંઘર્ષ કર્યો આંખ ઉઠી મોહબ્બતને અંગડાઈ લી,,,,આ સોંગ ભાગ્યે જ કોી એવું હશે જેણે નહી સાંભળ્યું હોય ,,,,થોડા સમય પહેલા દરેકના હોઠો પર આ સોંગ સાંભળવા મળતું જ હતું જેને એવાજ આપ્યો છે મશહૂર સિંગર જૂબિન લાખોના દિલની ધડકનનો આવાજ છે.તેમણે બોલિવૂડમાં અનેક […]