1. Home
  2. Tag "Judicial Officers"

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની તપાસ NIAને સોંપી

નવી દિલ્હી, 03 એપ્રિલ 2026: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે. NIA ટીમ આજે પશ્ચિમ બંગાળ પહોંચશે. સુપ્રીમ કોર્ટે માલદા જિલ્લામાં SIR પ્રક્રિયામાં રોકાયેલા સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની નોંધ લીધી હતી. તેને નિંદનીય ગણાવતા, કોર્ટે રાજ્યના […]

બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને […]

HCએ કરી જ્યુડિશિયલ ઓફિસરોની બદલીઓ, 222 જજની ટ્રાન્સફર, 63ની સેસન્સ જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યુડિશિયલ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 222 જજનો સમાવેશ થાય છે. જ્યારે 56 સિવિલ જજની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તેમજ 63 જ્યુડિશિયલ ઓફિસરોની જુદા જુદા જિલ્લાઓમાં સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ જ્યુડિશિયલ ઓફિસરો 20મે થી પોતાનો નવો ચાર્જ સંભાળશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા  સિવિલ જજ, સિનિયર સિવિલ […]

ગુજરાતની તમામ કોર્ટ્સમાં જ્યુડી. અધિકારીઓએ સમયસર ફરજ પર હાજર રહેવા હાઈકોર્ટની તાકીદ

અમદાવાદ: ગુજરાતની નીચલી અદાલતોમાં ન્યાયમૂર્તિઓને કામકાજના દિવસોમાં પુરો સમય પાલન અંગે રીપોર્ટ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કર્યો છે. કોર્ટમાં નિયમીત નહી રહેતા તથા સમય પાલનનું ચૂસ્ત રીતે પાલન નહી કરતા જ્યુડિ. અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા આ અંગે અગાઉ જારી કરાયેલા સકર્યુલર બાદ અદાલતોના કામકાજમાં ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code