જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 4000 બોક્સની આવક, 10 કિલોનો ભાવ 800થી 1200
ગ્લોબલ વોર્મિંગને લીધે કેસર કેરીનું ઉત્પાદન ઘટશે ખેડૂતોએ અન્ય પાકની જેમ કેરીના પાકમાં પણ પેકેજ આપવા માગ કરી ખેડુતોને ખર્ચ પ્રમાણે વળતર મળતુ નથી જુનાગઢઃ સોરઠ પંથરમાં વધતા જતા તાપમાન સાથે હવે માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક પણ વધતી જાય છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. એક દિવસમાં 4000 બોક્સ […]