1. Home
  2. Tag "Junior clerk exam"

જુનિયર કલાર્કની પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ, ઉમેદવારોને અપાઈ ખાસ સુચના

અમદાવાદ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9મી એપ્રિલને રવિવારે યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો હોવાથી પરીક્ષાનું કાર્ય સરકાર માટે પણ કસોટીરૂપ બની ગયું છે. પરીક્ષાના સંચાલનની જવાબદારી બાહોશ ગણાતા આઈપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. તેમના દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે અપિલ કરી છે, કે તમામ ઉમેદવારો […]

જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લિકકાંડ, પાંચ રાજ્યોમાં તપાસ માટે પોલીસ ટીમ રવાના, 16ની અટકાયત,

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરીવાર  પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા એકાએક રદ કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. પેપરલિકકાંડની સરકાર સામે ભારે ટીકા થઈ રહી છે. દરમિયાન આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અને 16 જેટલા યુવાનોની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code