ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અંગેનો ડ્રાફ્ટ જસ્ટિસ રંજના દેસાઈ સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો ગાંધીનગર, 17 માર્ચ, 2026 – Uniform Civil Code in Gujarat ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ […]


