જસ્ટિસ યુયુ લલિત બન્યા દેશના 49 મા મુખ્ય ન્યાયાધિશ – એનવી રમનની જગ્યા લેશે
                    જસ્ટિસ યુયુ લલિત બન્યા દેશના નવા મુખ્ય ન્યાયાધિશ એનવી રમનની જગ્યા લેશે દિલ્હીઃ- સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ એનવી રમનનો પદભારની જવાબદારી હવે જસ્ટિસ યુયુ લલિતને સોંપવામાં આવી  છે.એનવી રમણે આ પદ માટે સરકારને જસ્ટિસ લલિતને નવા સીજેઆઈ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. ત્યારે હવે દેશના 49મા મુખ્ય ન્યાયાધિશ તરીકે જસ્ટિસ યૂયૂ લલિતને જવાબદારી સોંપાઈ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

