ન્યાયમૂર્તિ યશવંત વર્માને ફટકોઃ મહાભિયોગ સમિતિની રચનામાં કશું ખોટું નથી
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધની મહાભિયોગ તપાસ સમિતિને લીલી ઝંડી આપી નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા માટે રચાયેલી તપાસ સમિતિની બંધારણીયતાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બેંચે […]


