પાકિસ્તાની જાસૂસી કેસમાં મોટો ખુલાસો, બ્લેકઆઉટ દરમિયાન જ્યોતિ મલ્હોત્રા અને અન્ય ચાર લોકો શું કરી રહ્યા હતા?
ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને અન્ય ત્રણ લોકોની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરીને દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉજાગર કર્યો છે. આ ધરપકડો ઓપરેશન સિંદૂર અને ઉત્તર ભારતમાં બ્લેકઆઉટ જેવી તાજેતરની ઘટનાઓ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓના પગલે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યોતિ મલ્હોત્રા ઓપરેશન સિંદૂરના એક દિવસ પહેલા […]