શિવના આ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી દૂર થાય છે કુંડળીનો ચંદ્ર દોષ,જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ
સનાતન ધર્મમાં દેવોના દેવ મહાદેવના મંદિરોમાં જ્યોતિર્લિંગની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ જ્યોતિર્લિંગને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેને સોમકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની માન્યતા એવી છે કે તે દરેક યુગમાં અહીં હાજર રહે છે.ભગવાન […]