સુદર્શનજી અને મોહન ભાગવતજીના કાર્યકાળમાં સંઘ વિશેની સમજ વ્યાપક સમાજ સુધી પહોંચીઃ આલોકકુમાર
વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સહસરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત અમદાવાદ, 15 નવેમ્બર 2025 : 100 Years of RSS “સુદર્શનજી આત્મનિર્ભરતા, સ્વદેશી વિચાર અને સાંસ્કૃતિક જાગરણને કેન્દ્રસ્થાને રાખતા હતા. […]


