કડીના નરસિંહપુરા નજીક શંકાસ્પદ કપાસિયા તેલ અને પનીરનો જથ્થો પકડાયો
નકલી ગણાતો શંકાસ્પદ કપાસિયા તેલ અને પનીરનો 3900 કિલો જથ્થો સીઝ કરાયો, એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનુ ઉત્પાદન કરાતું હતુ કથિત નકલી પનીર હાઈવે પરની હોટલોને વેચવામાં આવતો હતો મહેસાણા: ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું જાય છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા કડીના નરસિંહપુરા ખાતે એક પેઢી પર […]