કાલિયા ગ્રેનેડ હુમલો કેસ: ઝીશાન અખ્તર હુમલાનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો
પંજાબ પોલીસે એક મોટી સફળતામાં મનરંજન કાલિયા ગ્રેનેડ હુમલાનો કેસ માત્ર 12 કલાકમાં ઉકેલી નાખ્યો છે. આ હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે હુમલામાં વપરાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ એક ઊંડું ષડયંત્ર હતું જેમાં આતંકવાદી અને ગેંગસ્ટર નેટવર્કનું જોડાણ પ્રકાશમાં આવ્યું છે. […]