સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ની સિક્વલ હાલના સમયમાં બનવી અશક્યઃ કલ્કી કોચલીન
રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કી કોચલીન અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાની સુપરહિટ રહી હતી. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની છે. આ ફિલ્મ વર્ષ 2013માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આજે પણ દર્શકોના દિલમાં છે. હાલમાં જ ફિલ્મમાં ‘અદિતિ’નું પાત્ર ભજવનાર કલ્કીએ જણાવ્યું હતું કે યે જવાની હૈ દીવાનીની સિક્વલ બનાવવાની કોઈ તક […]