કલોલમાં મૃત કોન્ટ્રાટરના બેન્ક ખાતામાંથી 55 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ
કોન્ટ્રક્ટરના વિશ્વાસુ કર્મચારીએ 7 વર્ષમાં રકમ ઉપાડી લીધી મૃતકના પરિવારને બેન્કમાં રકમ હોવાની જાણ નહતી મૃતકના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ગાંધીનગરઃ કલોલ નજીક વડસર સ્થિત એક કોલોનીમાં રહેતા કોન્ટ્રાકટનું 5થી6 મહિના પહેલા હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. ત્યારબાદ કોન્ટ્રાકટનો વિશ્વાસુ ગણાતા તેના એક કર્મચારીએ પરિવારની જાણ બહાર જુદી જુદી બેન્કોના ખાતામાંથી કટકે કટકે રૂપિયા ઉપાડીને […]