1. Home
  2. Tag "kalol"

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો

અમદાવાદઃ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરિયાની વ્યાપક […]

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે અનોખી પહેલ, મળે છે આ લાભ

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે ગ્રામ પંચાયતની અનોખી પહેલ જે લોકો વેક્સિનના બે ડોઝ લેશે, તેને તમામ વેરામાંથી અપાશે મુક્તિ તે ઉપરાંત લોકો અહીંયા સ્વયંશિસ્તનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે કાલોલ: રાજ્યમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, જેને લઇને અનેક શહેરો તેમજ જીલ્લાઓમાં મિનિ લોકડાઉન જેવી સ્થિતિ છે. આ વચ્ચે પંચમહાલનાનો લોકોમાં […]

કોરોના મહામારીમાં ઈફ્કો ગુજરાતની તમામ હોસ્પિટલોને ઓક્સિજન પુરો પાડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થવાની સાથે ઓક્સિજનની અછત ઉભી થઈ છે. ઓક્સિજનની અછતને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. દરમિયાન ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી જાણીતી સરકારી સમિતિ ઈફ્કો ગાંધીનગર નજીક આવેલા કલોક સ્થિત એકમમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે. એટલું જ નહીં અહીંથી રાજ્યની તમામ […]

અમદાવાદ નજીક કલોલમાં પ્રચંડ બ્લાસ્ટ, બે મકાન ધરાશાયી

અમદાવાદઃ ગાંધીનગરના કલોલમાં આજે સવારે પંચવટી વિસ્તારમાં ભેદી બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે બે મકાન ધરાશાયી થયા હતા. તેમજ તેની નીચે બે વ્યક્તિઓ દબાઈ હોવાનું જાણવા મળે છે. મકાનની નીચે પસાર થતી ઓનએજીસીની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code