અમદાવાદમાં કાળુપુરમાં રાજા પરશોત્તમની ખડકી પાસે બે માળનું મકાન ધરાશાયી
કાળુપુરમાં મકાન પડતા સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ, વર્ષો જૂનુ મકાન જર્જરિત હાલતમાં હતુ, બહેરામપુરમાં મકાન ધરાશાયી થતાં ઘવાયેલા યુવાનું સારવાર દરમિયાન મોત અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગત રાતે સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં મકાન તૂટી પડ્યુ હતું. જ્યારે આજે 8 સપ્ટેમ્બરના રોજ […]