1. Home
  2. Tag "Kalyan Singh"

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપાએ સત્તા જાળવી રાખવા વર્ષ 1991ની કલ્યાણસિંહની ફોર્મ્યુલા અપનાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જાહેરાત થયાં બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના કેટલાક નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડીને અન્ય પક્ષમાં જોડાયાં છે. જેથી ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા સત્તાને જાળવી રાખવા માટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની ફોર્મ્યુલા […]

યુપીના પૂર્વ સીએમ અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધનઃ પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યું

કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ રહી ચૂક્યા હતા 4 જુલાઈથી હતા સારવાર હેઠળ   દિલ્હીઃ- રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહના નિધનથી ભાજપમાં શોકનું મોજું ફળી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ સંરક્ષણ મંત્રી એવા રાજનાથ […]

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત નાજુકઃ વેન્ટિલેટર સપોર્ટ  પર રાખવામાં આવ્યા

યુપીના પૂર્વ સીએમની તબિયત નાજૂક તબિયકત વધુ બગડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા   લખનૌઃ છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત અસ્વસ્થ જોવા મળી રહી છે, તેઓ 4  જુલાઈના રોજથી લખનૌ સ્થિત એસજીપીજીઆઈ હોસ્ટિલમાં સારવાર હેઠળ છે, ત્યારે આજરોજ મળતી માહિતી મુજબ કલ્યાણ સિંહની તબિયત વધુ ખરાબ થઈ હતી,  બુધવારની રાતથી તેઓને વેન્ટિલેટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code