કેશોદ અને કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા
રાજકોટઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે જુનાગઢના કેશોદ અને માણાવદરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માણાવદરના 20થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદી-નાળાં છલોછલ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં […]