1. Home
  2. Tag "Kambaha"

અમદાવાદના કણભામાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈઃ ચાર શખસોની ધરપકડ

અમદાવાદઃ અસહ્ય મોંઘવારીમાં ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ આસમાને જતાં હવે ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ પણ વધતું જાય છે. ઘીની જાણિતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર લગાવીને બ્રાન્ડના નામે બનાવટી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે  અમૂલ સહિતની મોટી મોટી બ્રાન્ડના નકલી ઘી બનાવવાની ફેક્ટરી કણભા ગામેથી પકડી પાડીને  માતબર જથ્થો કબ્જે  કર્યો હતો. ફેક્ટરીના  ગોડાઉનમાંથી ઝડપાયેલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code