અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને થયો કોરોના – વ્હાઈટ હાઉસે આપી જાણકારી
અમેરિકાના ઉપરાષ્ટ્ટપતિ કોરોના પોઝિટિલ કમલા હેરિસનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો વિશ્વભરમાં કોરોનાના કેસ સામાન્ય રીતે વધી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ કોરોનાના કેસ છૂટા છવાયા આવી રહ્યા છએ આવી સ્થિતિમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે.આ અંગે વ્હાઇટ હાઉસે એક […]