16મી ડિસેમ્બરને શુક્રવારથી કમૂર્તાનો પ્રારંભ થતાં જ લગ્નોના ઢોલ ઢબુકતા બંધ થશે
અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં તુલસી વિવાહ બાદ લગ્નગાળાની મોસમ ખીલી ઊઠી હતી. મહાનગરોથી લઈને ગામડાંઓમાં પણ ધૂમ લગ્નો યોજાતા કેટિંરિંગ, પાર્ટીપ્લોટ્સ, કેડોરેશન,ફોટોગ્રાફરોથી લઈને અનેક ધંધામાં તેજી જોવા મળી હતી. બજારોમાં પણ લગ્નગાળાની સીઝનને લીધે ઘરાકી નીકળી હતી. હવે તા.16મી ડિસેમ્બરને શુક્રવારથી કમૂર્તા બેસી જતાં હોવાથી માંગલિક પ્રસંગો યાજી શકાસે નહીં. એટલે લગ્નના ઢોલ ઢબુકતા બંધ […]