1. Home
  2. Tag "Kandla"

ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં આવકવેરાના દરોડા, ફાઈલો, લેપટોપ, દસ્તાવેજો જપ્ત કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં આવક વેરા વિભાગ દ્વારા ટેક્સચોરી કરનારા સામે સર્ચ હાથ ધરાયું છે. જેમાં ભાવનગરમાં વહેલી સવારે આયકર વિભાગની ટીમો આવી પહોંચી હતી અને લોકલ પોલીસની ટીમને સાથે રાખી અલગ અલગ ટીમો સાથે શહેરના કુંભારવાડા, મોતીતળાવ, વીઆઈપી, ચિત્રા, નવાપરા, શિશુવિહાર તથા સાંઢીયાવાડ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ વ્યવસાયી પેઢીઓના સરકારી હિસાબ-કિતાબની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. […]

કંડલાના દીનદયાળ પોર્ટમાં PPP ધોરણે બિલ્ડ, ઓપરેટર અને કન્ટેનર ટર્મિનલના વિકાસને મંજુરી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દીનદયાળ પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) માધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે.  રૂ. 4,243.64 નો સંભવિત ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે. જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો રૂ. 296.20 કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઓથોરિટીનો ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ […]

કંડલા અને મુન્દ્રા બંદરેથી ઘઉંની નિકાસમાં વધારો, 11 લાખ ટન નિકાસમાંથી બન્ને બંદરોનો ફાળો 85 ટકા

ભૂજઃ ગુજરાતના મુખ્ય બે બંદરો પર નિકાસ વધતી જાય છે. દેશમાં આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રા બંદરનો મહત્વનો ફાળો છે. હાલ દેશમાંથી 11 લાખ ટન ઘઉંની નિકાસ થઈ રહી છે. જેમાં 85 ટકા નિકાસમાં ભન્ને બંદરોનો ફાળો છે.  ઘઉંની નિકાસ માટે ગુજરાતનું કંડલા બંદર દાયકા પછી હોટ ફેવરીટ બન્યું છે. રશિયા-યુક્રેન જેવા મહત્વના ઘઉં ઉત્પાદક અને […]

કંડલા બંદર ઉપરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પંજાબમાંથી આયાતકારની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. 1439 કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક આયાતકારની સંડોવણી સામે આવી હતી. જો કે, બીજી તરફ પોતાની ધરપકડથી બચવા માટે આયાતકાર ફરાર થઈ ગયો હતો. પરંતુ તપાસ દરમિયાન તેને પંજાબમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ડીઆરઆઈએ […]

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

કંડલાના ઇફ્કો પ્લાન્ટમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી

ભુજ : પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામ નજીકના કંડલા ખાતે દીન દયાલ ઉપાધ્યાય બંદર નજીક આવેલી ઇફ્કો કંપનીમાં ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ ફાટી નિકળતા અફડા તફડી સર્જાઇ હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વિકરાળ આગને પગલે કાબુમાં લેવા માટે ડીપીટી બંદરના 3 ફાયર ફાઇટર અને ઇફ્કો એકમના ફાયર […]

કંડલાના દીનદયાળ પોર્ટમાં આવતાં જતાં દરેક વાહનની હવે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગાંધીધામ  : કંડલાના  દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે. કંડલામાં દીન દયાળ […]

કંડલાના દીન દયાળ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલો રોકસોલ્ટનો જથ્થો કસ્ટમે સીઝ કર્યો

ગાંધીધામઃ કંડલાના દીન દયાલ બંદરે પાકિસ્તાનથી આયાત કરેલો રોકસોલ્ટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આવતા આ કાર્ગો પર ભારે ડ્યુટી ના ભરવી પડે એટલે કાર્ગોનું કન્સાઈનમેન્ટ અન્ય દેશનું દર્શાવાયું હતું. સંભવિત રીતે લાંબા સમયથી ચાલતી આ મોડસ ઓપરેન્ડીને પકડી પડાઈ હતી, હવે આયાતકાર પર ન માત્ર 200% ડ્યુટી લગાવાશે પરંતુ કાયદાકીય કાર્યવાહી પણ કરાશે […]

કોરોનાના કાળમાં પણ કંડલાના દીન દયાળ બંદરે 100 મિલિયન મે.ટન.ટાર્ગેટ પૂર્ણ કર્યો

ગાંધીધામઃ દેશના સૌથી મોટા અને ગુડઝ જળ પરિવહનથી 24 કલાક ધમધમતા કંડલાના દીન દયાળ બંદરે વર્ષમાં જ 100 મિલિયન મે.ટનનો ટાર્ગેટ પુરો કર્યો કરીને સિદ્ધી હાંસલ કરી છે. કોરોનાના કાળમાં પણ બંદર આયાત-નિકાસમાં અવલ્લ નંબરે રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કંડલાના દિનદયાળ પોર્ટએ ચાલુ વર્ષે પણ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં સારૂ એવું પ્રદર્શન કર્યુ છે. દુનિયાભરમાં […]

કંડલાના દીન દયાળ પોર્ટ પર 292 મિટરના સૌથી લાંબા વેસલને પાર્ક કરાયું

ગાંધીધામઃ દેશના સૌથી મોટા દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાએ અત્યાર સુધીના પોતાના ઈતિહાસના સૌથી લાંબા વેસલને હેંડલ કરીને લાંગરતા પોતાની ક્ષમતાનો વધુ એકવાર દાખલો બેસાડ્યો હતો. શનિવારના બપોરે યુનાઈટૅડ કિંગડમનો ફ્લેગ ધરાવતું બર્જે ન્યાનગાની વેસલ કંડલાની 10નં. ની બર્થ પર લાંગર્યું હતું. આ જહાજ 292 મીટર લાંબુ અને 45 મીટર પહોળુ છે. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code