1. Home
  2. Tag "Kandla"

કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને દેશના પ્રથમ ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકેનો મળ્યો એવોર્ડ

ગાંધીધામ :  ઈન્ડિયન ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ  બિલ્ડિંગ કાઉન્સિલ (આઈ.જી.બી.સી.)  દ્વારા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને દેશનો પ્રથમ ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. કંડલા સેઝમાં પર્યાવરણ સંવર્ધન માટે લેવાયેલાં વિવિધ પગલાંઓને  ધ્યાનમાં રાખીને  આઈ.જી.બી.સી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં ઝોનનો દેશના પ્રથમ ગ્રીન ઈન્સ્ટ્રીયલ સિટીની  યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ.જી.બી.સી. ગ્રીન હેઠળના પ્લેટિનમ […]

કંડલાના દીન દયાળ બંદરે ટી પાર્ક સ્થાપવા ફોરમ ઓફ ઈન્ડિયાની પીએમને રજુઆત

ગાંધીધામ : ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું અને નિકાસના ક્ષેત્રે ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઊંચી છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરાન અને તેની આસપાસના અનેક દેશ પણ ભારતીય ચા ખરીદી રહ્યા છે. ઇરાન તથા ખાડી દેશોમાં ચાની નિકાસમાં વધારો થાય તે હેતુથી દીનદયાળ મહાબંદરે ટી પાર્ક સ્થાપવાની  ટી ફોરમ ઓફ […]

વાવાઝોડાને લીધે બંધ કરાયેલા કંડલાના દીન દયાળ બંદર પર 16 જહાજો લાંગરતાં ફરી ધમધમાટ શરૂ થયો

ગાંધીધામ :  દેસના સૌથી મોટા ગણાતા કંડલાના દીન દયાલ બંદર વાવાઝોડાને કારણે બંધ કરાયુ હતું. કોઈ જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વાવાઝોડું શમી ગયા બાદ હવે બંદર પર પુનઃ પહેલા જેવો જ ધમધમાટ શરૂ થયો છે. જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code