ફેમસ સિંગર વિશાલ દદલાનીએ ‘ભીખમાં આઝાદી’ વાળા બયાન પર કંગના રનૌતને બરાબર ખરાખોટી સંભાળી,જાણો શું કહ્યું સોશિયલ મીડિયા પર
વિશાલ દદલાનીએ કંગનાને સંભળાવી ખરાખોટી કંગનાને યાદ અપાવી વીર શહીદોના બલિદાનની ઈન્સચાગ્રામ પર પોસ્ટ લખીને કંગના પર કટાક્ષ ઠાલવ્યો મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસથી મીડિયાની હેડલાઈન બની છે, તેણે આપેલા આઝાદીના ભીખ વાળા બયાનથી લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોઈ શકાય છે, ત્યારે બોલિવૂડની કેટલીક હસ્તીઓએ પણ આ બાબતને લઈને કંગનાની ટિકા […]