અભિનેત્રી કંગનાએ ટ્વિટર પર વીડિયો ટ્વિટ કરીને ઉદ્ધવ ઠાકરેને આપ્યો પડકાર
અભિનેત્રી કંગના એ ઉદ્ઘવ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંક્યો સોશિયલ મીડિયામાં કંગનાની વાહ-વાહી શિવસેના અને કંગના વચ્ચેનું શાબ્દીક યુદ્ધ વકર્યુ સુશાંત રાજપુરના મોતને લઈને બોલિવૂડમાં અનેક લોકો સામે આવ્યા હતા જેમાં ેક નામ ખુબ ચર્ચિત બન્યું છે,કંગના રનૌતનું.. કંગનાએ છેડેલી જંગ હવે પોલિટીકલ્સ બાબતમાં પગપેસારો કરી ચૂકી છે, નહારાષ્ટ્રની સરકાર અને કંગના હવે આમને સામને જોવા […]