ઉદયપુરમાં હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્ર઼ોને અપાશે સરકારી નોકરી
હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્રોને સરકારનો સાથે બન્ને પુત્રોને અપાશે સરકારી નોકરી ઉદયપુરઃ- તાજેતરમાં ઉદયપુરમાં ટ્રેલસ કન્હૈયાલાલની હત્યાની ઘટના બની હતી ત્યારથી લઈને દેશભરમાં આરોપીને સજાની માંગ કરાી હતી આ સાથે જ મૃતકના પરિવારની મદદે સરકારે પણ હાથ લંબાવ્યો હતો,રાજ્યસરકાર તથા કેન્દ્ર સરકારે પરિવારને આર્થિક નમદદની જાહેરાત કરી હતી જો કે હવે આતંકવાદી […]