આજથી કાંકરીયા કાર્નિવેલનો પ્રારંભ, લોકોત્સવમાં કાલે પ્રભાતિયાનું આયોજન
અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025: Kankaria Carnival begins શહેરમાં કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આજથી કાંકરિયા કાર્નિવેલ-2025નો રંગેચંગે પ્રારંભ કરાયો છે. આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રંગારંગ કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. તા. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવેલમાં લોકડાયરા સહિત અવનવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાલે લોકોત્સવમાં રામસભામાં અમે રમવાને ગ્યાં’તાં ” પ્રભાતિયાનું પર્વ […]


