1. Home
  2. Tag "KANUBHAI DESAI"

સૂર્ય ગુજરાત યોજનામાં ત્રણ જિલ્લાના વીજ ગ્રાહકોને 57,722 લાખ સબસિડીનો લાભ અપાયો

ગાંધીનગરઃ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી  કનુભાઇ દેસાઇને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં 28,835 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા 1,11,031 કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. 16,906 લાખ સબસીડી […]

ગુજરાતમાં નવી 162 સરકારી શાળા બનાવાશે

અમદાવાદઃ વિધાનસભામાં આજે સરકારે રાજ્યનું બજેટ રજુ કર્યું હતું. જેમાં તમામ ક્ષેત્રોને લઈને વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી એક વર્ષમાં નવી 162 સરકારી શાળાઓ બનાવવામાં આવશે. રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યની અનેક ખાનગી […]

ચંદ્રયાન-૩ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે: કનુભાઇ દેસાઈ

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું હતું. સરકારના 15માં નાણાપંચ ( જિલ્લા અને તાલુકા) અને વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. 62 લાખ તેમજ ગ્રામજનોની લોકભાગીદારીથી રૂ. 16 લાખ એકઠા કરી આ […]

ગુજરાત સોલાર ક્ષેત્રમાં દેશમાં સૌથી વધારે 82 ટકા સોલાર રુફટોપઃ કનુભાઈ દેસાઈ

  અમદાવાદઃ ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ સબ સ્ટેશનથી ડીમ લાઈટ, […]

ગુજરાત બજેટઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6064 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાતની સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજ્યના વિકાસ અને પ્રજાની સુખાકારીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,064 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે 268 કરોડની જોગવાઇ કરાઈ છે. બેટી બચાવો જન અભિયાનના સફળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code