1. Home
  2. Tag "Karnataka Election"

વિધાનસભા ચૂંટણીઃ કર્ણાટકમાં ભાજપનું ધોવાણ, સીએમ બોમાઈએ હારની જવાબદારી સ્વિકારી

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 કલાકે શરૂ કરવમાં આવી હતી. મતગણતરીમાં પ્રાથમિક અનુમાનથી જ કોંગ્રેસ હરિફ ભાજપ તથા અન્ય રાજ્કીય પક્ષોથી આગળ હતી. જો કે ગણતરીના કલાકોમાં જ વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની હાર સ્વિકારી છે. જો કે, આગામી […]

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેંગ્લોરમાં બેઠક મળશે

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન આવતીકાલે બેંગ્લોરમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જમાં રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. દરમિયાન કર્ણાટક કોંગ્રેસના વડા ડી.કે. શિવકુમારે તેમના નિવાસસ્થાનેથી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારને કનકપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી 71.63% થી […]

જ્યારે જ્યારે કોંગ્રેસે મને ગાળો આપી ત્યારે જનતાએ તેને જવાબ આપ્યો છેઃ પીએમ મોદી

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીદર, હુમનાબાદમાં જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે, વિધાનસભામાં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત બીદરથી થઈ છે. આજે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યાં છે જે સંમગ્ર દેશને એક સંદેશ આપી રહ્યાં છે કે, […]

કર્ણાટક ચૂંટણી: PM મોદીએ નારાજ પૂર્વ મંત્રી ઈશ્વરપ્પાને ફોન કર્યો,જાણો બંને વચ્ચે શું થઇ વાતચીત ?

દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપે પૂર્વ મંત્રી કેએસ ઇશ્વરપ્પાના પુત્રને ટિકિટ નકારીને શિવમોગા સીટ પરથી બીજા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જેના પછી તે પાર્ટીથી નારાજ છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ તેમની નારાજગી દૂર કરવા માટે ઇશ્વરપ્પાને ફોન કર્યો હતો. ઇશ્વરપ્પા પીએમને કહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code