1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો […]

કાશ્મીરને એમ જ વિશ્વનું સ્વર્ગ નથી કહેવામાં આવતું,આ કુદરતી દ્રશ્યો છે તેની પાછળના કારણ

જમ્મુ અને કાશ્મીર એટલે વિશ્વનું સ્વર્ગ આ છે તે પાછળના કારણ કુદરતી દ્રશ્યો છે અદભૂત જમ્મુ અને કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જગ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિ અહીંયા ફરવા જાય ત્યારે તે ત્યાંની સુંદરતા જોઈને મોહી જાય છે અને આનાથી વધારે સારો અનુભવ વિશ્વમાં બીજે ક્યાંય થતો પણ નથી. જો વાત કરવામાં […]

પાકિસ્તાનના PM શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, કાશ્મીરનો રાગ ફરી આલાપ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બંને દેશો વચ્ચે હેતુપૂર્ણ સંબંધની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ કાશ્મીરનો રાગ આલોપવાનું ભૂલ્યા નથી. આ પત્રમાં બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાહબાઝ શરીફનો આ પત્ર પીએમ મોદીના અભિનંદન પત્રના જવાબમાં આવ્યો છે. શાહબાઝ 11 એપ્રિલે […]

કાશ્મીરઃ કટ્ટરપંથીઓ લઘુમતિ હિન્દુઓને બનાવી રહ્યાં છે નિશાન, 4 દિવસમાં 5 વ્યક્તિઓ ઉપર હુમલા

નવી દિલ્હીઃ તાજેતરમાં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મના કારણે હાલ કાશ્મીરી પંડિતો અને કટ્ટરપંથીઓને ચર્ચાઓ વેગવંતી બની છે. બીજી તરફ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા અભિયાન શરૂ કર્યું છે. જો કે, કટ્ટરપંથીઓ હિન્દુ સહિતના લઘુમતીઓમાં ભય ફેલાવવા માટે અવાર-નવાર હુમલા કરે છે. 4 દિવસમાં ચાર પરપ્રાંતિય મજૂરો અને એક […]

કાશ્મીરમાંથી કલમ 370  હટાવ્યા બાદ પ્રથમ વખત પીઅમ મોદી 24 એપ્રિલના રોજ લેશે મુલાકાત

પીએમ મોદી 24 એપ્રિલના રોજ લેશે કાશ્મીરની મુલાકાત કાશ્મીરી પંડિતોને પણ મળશે 370 નાબૂદ થયા બાદ તેમની આ પહેલી મુલાકાત હશે શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાથી કલક 370 હટાવ્યા બાદ અનેક નેતાઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે આ સાથે જ દેશવિદેશમા મંત્રીઓ એ પણ અહીંની સ્થિતિનું નિરિક્ષણ કર્યું છે, ત્યારે ગહવે કલમ 370 હટાવ્યા બાદ […]

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

એનએઆઈના શ્રીનગર ખાતે દરોડા એનજીએના માધ્યનમથી ટેરર ફંડિંગનો મામલોટ તપાસમાં  કેટલાક નાણાકીંય દસ્તાવેજ મળી આવ્યા   શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે […]

કાશ્મીરમાં હિન્દુઓ ઉપર અત્યાચારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990માં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થયા બાદ યુવાનો અને દેશની જનતા વર્ષ 1990માં કાશ્મીરમાં શું થયું હતું અને કોને-કોને પંડિતો ઉપર અત્યાચાર ગુજાર્યો તે વિવિધ માધ્યમો મારફતે જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર […]

ભારતમાં અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના સમયના, જાણો આવા બજાર વિશે

નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. […]

કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સીઆરપીએફએ એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 175 આંતકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે 19 જેટલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સીઆરપીએફના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 1લી માર્ચ 2021થી 16મી માર્ચ 2022 સુધીમાં 183 જેટલા […]

આ છે ભારતના સ્વર્ગમાં આવેલા કેટલાક સુંદર સ્થળો – જાણીલો કાશ્મીરમાં ફરવા  માટેની આટલી જગ્યાઓ 

કાશ્મીર દેશની જન્નત ગણાય છે અહી ફરવા માટે દેશભરના પ્રવાસીઓ આવે છે કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે કારણ કે તેની સુંદરતા સૌ કોઈના મન મોહીલે તેવી હોય છે, અહી બરફની વર્ષો, નદીઓ ઝરણાઓ અને ચારેતરફ બરફની છવાયેલી ચાદરોમાંથી ડોકાતી ગ્રીનનરી કોને જોવી ન ગમે, પરંતુ કશ્મીર જતા વખતે એક વખત તો ચોક્કસ સૌ કોઈને […]